દૈત્યાધિપતિ - ૧૦

  • 3.5k
  • 1.3k

લગ્ન ફેરા ચાલુ હતા. સામે લગ્ન જોડું હતું. લોકો પાણીની જેમ ફેલાયલા હતા. ફૂલ નાખતા હતા. સુધા લોકો ના ઝુંડથી પસાર થઈ, ત્યાં તે મંડપની સામે આવી અને તેણે સ્મિતા ને જોઈ. સ્મિતા, સુધા. બંનેઉ સરખા હતા. સ્મિતા, સુધા. આા શું હતું? આ વિચાર કરતી સુધાની નજર દૈત્ય પર પડી. તે ફેરા લઈ રહ્યો હતો. આ એજ માણસ હતો જે સુધા ને સવારે મલ્યો હતો. હા એજ છે. પાછળ થી અવિરાજ આવ્યો. તે તો સ્મિતા ને જોઈને ઊભોજ રહી ગયો. અને પછી દૈત્યની આંખો તેની પર પડી. ધીમે ધીમે સ્મિતા એ તેની આંખો ફેરવી. સુધાને જોઈને તેણે ફેરા ફરવાના બંધ