સૂર્યાસ્ત અને તું

  • 3.2k
  • 892

એક નવી અનુભૂતિની સાથે જ્યારે પણ આપણે કોઈ કાર્ય કરીએ ત્યારે આપણા મનમાં એક અલગ હાશકારો અનુભવાય છે ." આજે તો ખૂબ જ મજા આવશે ચેતું " ધૂલીએ પોતાના મોબાઈલમાં મૅસેજ કર્યો ." હા તું સાથે હોઈશ મારી." પ્રત્યુત્તર આવ્યો . આ કોરોનાના કારણે લોકોનું બહાર જવું પણ મુશ્કેલ થતું ગયું છે.કરફ્યુ જાણવાયો છે . લોકો 8 વાગે એટલે તરત પોતાના ઘરે પહોંચી જાય છે." પરંતુ 7:30 પહેલા આપણે ઘરે પહોંચવું પડશે ." ધૂલી થોડી ચિંતામાં આવી ગઈ કારણ કે કરફ્યુના નિયમો થોડા કડક હોય ." ચિંતા ન કર આપણે 5 થી 7 મળશું. પછી હું તને મૂકી આવીશ. "