પ્રેમની કબૂલાત

  • 3.9k
  • 1.4k

પ્રેમ ની કબૂલાત? અરે વાહ!? આજે તો કંઈક વધારે જ શાંતિ છે નઈ મારા ઘરમાં... ઓ મેડમ...ક્યાં ગયા...રાધુ...... ક્યાં છે...યાર...? અમારા સાહેબે ઘરમાં પગ મુકતા જ બોલવાનું ચાલુ કરી દીધું. બોલતા બોલતા આખા ઘરમાં જોઈ લીધુ, અને છેલ્લે બેડરૂમ ની બાલ્કની માં હું મળી.? he:ઓહ તો મેડમ અહીંયા છે.શુ કરે છે તું અહીંયા અને હું ક્યારનો બુમો પાડું છું, સંભળાતું નતું. me:સાંભળતી હતી? he:દિકુ શુ થયું કેમ sad છે.? me: એમજ? he: કોઈએ કાઈ કહ્યું!?!! me: ના? he:કાઈ થયું!?! me:ના? he:કોઈનો call અવ્યોતો!?! me:ના? he:મેં કંઈ કર્યું!?! me:ના? he:મેં કંઈ કહ્યું!?! me:ના? he:મારાથી રિસાણું છે મારું દિકુ..!?! me:હમ્મ? he:કેમ દિકુ