મૃત્યુ પહેલાં

  • 3.7k
  • 1.2k

"મૃત્યુ પહેલાં." -@nugami. રાત્રે જ્યારે વ્યક્તિ ઊંઘે છે,ત્યારે ઘણી આશાઓ,ઘણી ઈચ્છાઓ,ઘણી જવાબદારીઓ, અધૂરા કાર્યો ને "કાલે થઈ જશે અથવા કાલે કરીશું." એમ વિચારી ને કે કહી કાલ ઉપર છોડી ને પોઢી જાય છે.શું એને ખબર છે? એ સવારે ઊઠશે?એને કશું જ નથી ખબર.જેનાથી ઝાડવાં નું એક પાંદડું પણ હલી શકતું ના હોય,એને આવતીકાલ પર બધું કાર્ય મૂકી ને કેવી રીતે નીંદર આવતી હશે?કારણ ,એને સાચવવા માટે કુદરત છે. વ્યક્તિને એની અંદર રહેલી અલૌકિક શક્તિ પર વિશ્વાસ છે.એને ખબર છે કુદરત બધું સંભાળી લેશે.પણ જ્યારે મૃત્યુ ની વાત આવે છે,ત્યારે વ્યક્તિ ગભરાઈ કેમ જાય છે?ત્યારે