જીવન... મારી દ્રષ્ટિએ... - 3

  • 4.9k
  • 1.7k

ચાલો , આવી ગયો છે જીવન...મારી દ્રષ્ટિએ નો હજુ એક ભાગ . આ ભાગમાં તમને થોડી હાસ્ય કવિતાઓ મળશે થોડી વ્યંગ કરતી કવિતાઓ મળશે અને કૃષ્ણ-સુદામા ના મિલનની ઝાંખી પણ મળશે...તો આવી જ કવિતાઓ સાથે ફરી મળીશું... ત્યાં સુધી વાંચો આ કવિતાઓ....################################(1) કળિયુગ ના માણસહા અમે કળયુગ ના માણસ...અમને મારવા સેતાન ન બનાવો..અમે તો રામ ને રહીમ ના નામે કપાયા છયે....નડતો નથી અમને કોઈ રોગ..પુરતા છે અમારા જ વીલાશભોગ...વ્યસનો ખોટા છે એ વાત જુની થઈ ગઈ છે ....હવે તો એ અમારી જરુરિયાત થઈ ગઈ છે....અમારા અંતરમા જોવાનું રેવા દ્યો..ત્યાં જોયે તો અમને પણ અરસો થ્યો...ગમે