અનંત સફરનાં સાથી - 11

(27)
  • 3.9k
  • 1
  • 1.8k

૧૧.અસ્સી ઘાટ શિવાંશના કાને અચાનક જ મ્યુઝિકનો અવાજ પડતાં જ તેની આંખો ખુલી. તેણે એક નજર ઘડિયાળ તરફ કરી. ઘડિયાળમાં નવ વાગી રહ્યાં હતાં. શિવાંશ રાત્રે મોડો સૂતો હતો. એટલે તેની આંખ મોડી ખુલી. મ્યુઝિકનો અવાજ કાને નાં પડ્યો હોત. તો હજું પણ ઉંઘ ઉડવાની કોઈ શક્યતાં ન હતી. શિવાંશ ચાદર હટાવીને ટુવાલ લઈને બાથરૂમ તરફ આગળ વધી ગયો. નાહીને તેને કંઈક સારું મહેસૂસ થયું. થોડાં દિવસનો જે થાક હતો. એ તરત જ ઉતરી ગયો. છતાંય મુંબઈ કરતાં અહીં તેને એટલું કામ નાં રહેતું. શિવાંશ તૈયાર થઈને રૂમની બહાર નીકળ્યો. બહાર તો કંઈક અલગ જ માહોલ હતો. કાલ શિવાંશ જે