સાપસીડી... - 22

  • 4.5k
  • 1.4k

સlપસીડી 22…. જ્યાં સુધી હું મંત્રી નહિ બનું મને શાંતિથી ઊંઘ નહિ આવે. મારુ સ્વપ્ન કહો કે ટાર્ગેટ કહો.. બસ આ હું કોઈ પણ ભોગે અચિવ કરવા માગું છું…..ત્યાં સુધી બીજી કોઈ વાત જ નહી… આ વાત પ્રતિકે સ્પષ્ટ શબ્દોમાં તેની માતા ને તો કહી જ દિધી પણ તૃપ્તિને પણ કહી હતી. બીજા એના નજદિકના બધા આનાથી વાકેફ હતા. એટલે જ પ્રતીક સાથે ભારપૂર્વક લગ્નની વાત મlતા પિતા કે નજદીકના કોઈ કરી શક્તા નહોતા . તો પછી પડ્યા સાહેબ કે બીજા તો ક્યાંથી કરી શકે. જો કે તૃપ્તિને મન તો પાર્ટી અને સેવક સમાજ અને તેમનું