MAN VS MAN - 1

  • 5.2k
  • 1
  • 1.5k

રાત નો સમય હતો ....સાંજના 7 વાગ્યાં હતા દર્શન , ઉમંગ અને યશ ત્રણે મિત્રો સંધ્યાં ને નિહાળવા માટે નદીનાં કિનારે ઉંચા ટેકરા પર જઈ ને બેઠા હતા... સંધ્યા થવા આવી હતી ...... પંછીઓ હવે પોતાના માળા તરફ ફરવા લાગ્યા હતા ...મંદિર ની ઝાલર નો અવાજ સ્પષટ સંભળાતો હતો યશ : મિત્રો વિચારો અચાનક અહીં ? એલિયન્સ આવી ચડે ને આપણને સુપર પાવર આપે તો.... ઉમંગ : હવે , રેવા દેને તારી પાસે બીજી કંઈ નવીન વાત હોઈ બસ સુપર પાવર ...સુપર પાવર...મુક ને યાર... દર્શન : સાવ સાચી વાત છે ઉમંગ તારી ,આ ને તો સપના પણ સુપર