અધુરો પ્રેમ (સિઝન ૨) - 5

(21)
  • 4.2k
  • 1.5k

આગળના ભાગમાં જોયું કે, પોતાની નિયતીથી બેખબર, તારા અને સિધ્ધાર્થ ફરી એકવાર એકબીજા સાથે ટકરાવાના છે. ચાલો વાંચીએ આગળ.તારા અને અર્જુને મુંબઇ પહોંચીને હોટેલમાં ચેકઇન કર્યું. બન્ને રિસેપ્શન પર ફોર્મલિટી પુરી કરી રૂમ તરફ રવાના થયા. ચાર વાગે રિસેપ્શન પર ભેગા થવું એમ નક્કી કરીને બન્ને પોતાના રૂમમાં આવ્યા. તારાએ રૂમમાં આવતાની સાથે સીતારાને વિડિયો કોલ કર્યો અને બધા સાથે વાત કર્યા પછી ફ્રેશ થવા ગઈ.બાથરૂમમાં હતી કે ઇન્ટરકોમ પર ફોન આવ્યો. ફોન ઉપડતા જ તારા બોલી ન્હાવા તો દે, અર્જુન બોલ્યો, અરે યાર! તું ફોન મુક હું હમણાં આવું. તારા એને અધવચ્ચે અટકાવી બોલી, ફોન કેમ કર્યો છે? અર્જુન