પરાગિની 2.0 - 31

(40)
  • 3.4k
  • 1.7k

પરાગિની ૨.૦ - ૩૧ જ્યારે હોટલમાંથી ચેકઆઉટ થઈ જાય છે ત્યારબાદ ક્યાં જવું તે પરિતાને ખબર નથી હોતી..! તે બસ સ્ટેન્ડ પર જઈ બેસી રહે છે અને સવારે અમદાવાદની બસમાં બેસી અમદાવાદ આવી સીધી પરાગની ઓફિસ પર પહોંચે છે. પરાગ તેને પોલિસ પાસે મોકલવાની વાત કરતો હોય છે પરંતુ પરિતા ના પાડે છે. ઓફિસના બીજા એમપ્લોય સાંભળે ના તેથી પરાગ પરિતાને કેબિનમાં લઈ જાય છે. કેબિનમાં લઈ જઈ પરાગ તેને પૂછે છે, જે પણ જાણતી તે બધુ જ મને કહી દે..! પરિતા- તમને હું બધુ જ કહીશ પરંતુ એની માટે તમારે મને કંઈ આપવુ પડશે...! પરાગ અકળાઈ છે અને પરિતાને