મનસ્વી (એક રહસ્ય) - ભાગ ૫

  • 2.8k
  • 1.3k

મોક્ષ ની વાત સાંભળી બધા મિત્રો આશ્ચર્ય પામ્યા .અને એકી સાથે બોલી ઉઠ્યા "અમારી સાથે કોણ મોક્ષ ની વાત સાંભળી બધા મિત્રો આશ્ચર્ય પામ્યા .અને એકી સાથે બોલી ઉઠ્યા "અમારી સાથે કોણ હતું." " હું તમારી સાથેજ હતો. પણ શરીર થી નહિ.પરંતુ તમારી વચ્ચે ઉભેલ જે મોક્ષ ને તમે જોઈ રહ્યા હતા. એ મારું પ્રતિબિંબ હતું.ખરેખર તો હું એ ગુફામાં જ ફસાયો હતો." " તારું પ્રતિબિંબ ઓહ!!! પરંતુ મોક્ષ, એ કઈ રીતે શક્ય બને." નકુલ થી રહેવાયું નહિ અને એ વચ્ચે બોલ્યો " હા ,નકુલ એ સાચું છે. તને અજુગતું લાગે છે ને?