જજ્બાત નો જુગાર - 10

(25)
  • 3.6k
  • 1.6k

પરંતુ હજુ કલ્પના નું મન ભારે ને ખૂબ જ ઉદાસ હતું. મમતાબેન નું ઘરમાં ખૂબ જ ધામધૂમથી સ્વાગત કર્યું. પ્રકાશભાઈ નાં ચારેય સંતાનો એ મમતાબેન નાં શરણસ્પર્શ કરી ખૂબ જ માન આપી આવકાર્યા.. મમતાબેન પણ આ ઘર પોતાના નું જ હોય એમ સમજી દુધમાં સાકરની જેમ ભળી ગયા... પરંતુ સાથે આવેલ મમતાબેન ની દિકરી સ્વરા માત્ર પાંચ વર્ષ ની પ્રકાશભાઈ ને પપ્પા ન કહેતી હોવાથી ઘરમાં ક્યારેક અશાંતિ પ્રસરાવતી... સ્વરા આવું વર્તન કરે એ તો સ્વાભાવિક છે, જેમને ખબર