વેધ ભરમ - 46

(235)
  • 10k
  • 13
  • 5k

બીચ પરથી જીંજર હોટલમાં પહોંચેલા વ્યક્તિએ રુમમાં જઇ સ્નાન કરવાનુ વિચાર્યુ. આજે તેણે સંપૂર્ણ સભાન અવસ્થામાં સ્નાન કર્યુ હતુ. છેલ્લા ત્રણ વર્ષથી તો તેને જ્યારે બેભાન કરવામાં આવતો ત્યારે જ સ્નાન કરાવવામાં આવતુ. તેણે બાથરુમમાં જઇ સાવર ચાલુ કર્યો અને તેની નીચે ઊભો રહી ગયો. શરીર પર ઠંડા પાણીનો સ્પર્શ થતા જ મગજમાં ધીમે ધીમે ચેતના પાછી આવવા લાગી. તે લગભગ અડધા કલાક સુધી શરીરને સાફ કરતો રહ્યો. જો કે શરીર તો એટલુ બધુ ખરાબ નહોતુ પણ આ સાથે સાથે મન પર ચડેલા આવરણ પણ સાફ થવા લાગ્યા. ધીમે ધીમે તેની ચેતના અને સંવેદના પાછી આવવા લાગી. તે સાથે જ