મનસ્વી (એક રહસ્ય) - ભાગ ૪

  • 3.4k
  • 1.2k

" મોક્ષ યાર ક્યાં છો તું કેમ દેખાતો નથી. અને આ રૂમ માં આટલું અંધારું કેમ રાખ્યું છે.યાર લાઈટ તો કર કંજૂસ." નકુલ દીવાલ પર સ્વીચ શોધતા બોલી રહ્યો હતો. " અહી અંજવાળું ના કરતા. મોબાઈલ ની ટોર્ચ પણ નહિ. " મોક્ષ નો આવાજ આવ્યો"તું અમને કઈક બતાવા લાવ્યો હતો ને મોક્ષ? તો આ અંધારા માં અમને એ વસ્તુ કેમ દેખાશે.? શ્યામે સામો સવાલ કર્યો." થોડી વાર ધીરજ રાખો. હમણાં બધું સમજાઈ જશે." મોક્ષ બોલ્યો. ઓરડામાં એક એક સાવ સન્નાટો છવાઈ ગયો. ઓરડાનો અંધકાર વધારે ને