અનોખી જીત - (ભાગ 2) - છેલ્લો ભાગ

(13)
  • 3.5k
  • 1
  • 1.3k

''અનોખી જીત'' ભાગ – ૨ સોહમ બ્રહ્મભટ્ટ સાગર ફટાફટ ઓફિસે થી ઘરે જવા નીકળ્યો ..અને ગાડીમાં બેઠો ..સાગરનું મન હજી પેલા કેન્સરના પોઝીટીવ રીપોર્ટ થી માનતું ન હતું...સ્વાતિ ને ૩rd સ્ટેજનું બ્લડ કેન્સર હતું..આથી લેબમાં ફરી કોલ કર્યો ..પણ ત્યાં થી પણ આજ રીપોર્ટ મળ્યા....સાગર ઘરે જતા પહેલા મંદિરે ગયો ....ત્યાં સાગર પોતાના નસીબ ને સતત કોસી રહ્યો હતો....મારા અને સ્વાતિ સાથે જ કેમ ભગવાન ? અમે શું બગાડ્યું છે ? ? સ્વાતિ વતી મને આ રોગ આપ્યો હોત તો ? મારી સ્વાતિનો