ભૂલ કોની?

  • 3.4k
  • 1.2k

ઘણા સમયથી મારા મનમાં સવાલ થય રહ્યો હતો કે આપના દેશની પરિસ્થિતિ ખૂબ ખરાબ કેમ છે? એક દિવસ હું અને મારો એક મિત્ર ભેગા થયા હતા. તો આ સવાલ મેં મારા મિત્રને પૂછ્યો તો જવાબ એવો મળ્યો કે અરે ભાઈ આ કોરોના જેવી મહામારી આવી ગય ને એટલે આપડા દેશની આવી હાલત થયેલી છે.જો આવી મહામરી ના આવી હોત ને તો આપડો દેશ અત્યારે વિશ્વશક્તિ બની ગયો હોત. મેં ફરી આગળ સવાલ કર્યો કે ખરેખર જો કોરોના મહામારી ના આવી હોત તો શું આપડે સાચે જ વિશ્વશક્તિ બની ગયા હોત? મારો મિત્ર થોડા ગુસ્સા સાથે બોલ્યો. અરે ના એલા!જો સાંભળ! મુખ્ય વાત