સમીક્ષા લેખો

  • 11.6k
  • 3.2k

૧.સમય સમય હિ બલવાન"સમય..." સમય એ એક એવી અનંત શક્તિ છે કે એના સામે ભલભલાને જૂકવું પડે છે... સમય કોઈની રાહ જોતો નથી... સમયની આગળ ગમે એવી શક્તિ ધરાવતો વ્યક્તિ હારી જતો હોય છે... ક્યારેક કોઈનો સમય ખરાબ હોય કે ક્યારેક સમય સારો હોય...મનુષ્ય એ એક એવો છે કે તે સારા સમયમાં પોતાનાં કર્મો ભૂલી જતો હોય છે..અને એ સમય માટે એ પોતાને જ મહત્વ આપતો હોય છે..અને જ્યારે એનો ખરાબ સમય ચાલતો હતો ત્યારે તે કોઈ અન્ય વ્યક્તિ કે ભગવાનનો વાંક કાઢતો હોય છે...પણ સમય તો સમય છે એને કોઈ જીતી શકતું નથી... પરંતુ જો સખત મેહનત અને લગન