સ્ત્રી સંઘર્ષ... ભાગ 7

(17)
  • 3.9k
  • 1
  • 2.1k

સામાન બાંધતા બાંધતા રેખાએ રાજીવની સામું જોયું , રાજીવને કોઈ અંદાજ હતો નહિ કે ,રેખાએ ઘરના સભ્યો ની બધી વાત સાંભળી છે . અને રેખાએ પણ આનો કોઈ અંદાજ આવવા દીધો નહીં તેણે પોતાની સાથે રૂચા નો પણ સમાન બાંધી લીધો . આ જોઈ રાજીવ તેને શાંતિથી સમજાવવા લાગ્યો કે, " રુચા ને અહીં જ રહેવા દઈએ તો.....?? થોડા દિવસમાં તો તારે પાછું આવવાનું છે. તે એકલી ત્યાં કંટાળી જશે" ... પરંતુ રેખાએ કોઈ જવાબ આપ્યો નહીં થોડીવાર ના મૌન પછી રાજીવે ફરી વાત શરૂ કરી, " રેખા શું થયું છે તને ? કેમ આટલું બધું વિચારી રહી