લાગણીનો દોર - 2

  • 3.2k
  • 1
  • 1.7k

સંજયને થયું કે લાવને જાવ એમના પાપાને મળી લવ અને કાઈ પ્રોબ્લેમ હોઇ તો મદદ કરુ ઍને ક્યા કોઇ છેસંજય અને સંધ્યા બંને ઘરે જાય છે. જઈને જોયું તો સંધ્યાના પિતા સુતા હતા. તેને સ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.. તરત જ સંજયે ઉચકીને હોસ્પિટલ લઈ ગયા. સંધ્યાને ખુબ આઘાત લાગ્યો.. સંધ્યા એટલુ માંડ બોલી શકી..." સંજય મારા પાપાને બચાવી લ્યો.. મારે એમના સિવાય કોઇ નથી." એટલુ બોલીને એમની આંખ મીંચાઈ ગઈ. સંજય ડરી ગયો.. હવે શું કરવુ. તરત જ ફોન કાઢ્યો અને તેના પાપાને વાત કરી..સંજયના પાપા ત્યાં દોડી આવ્યાં અને તે બંને ઝડપથી હોસ્પિટલ લઇ ગયા. થોડીવારમાં સંધ્યા ભાનમાં