લાગણીનો દોર - 1

  • 4.8k
  • 2k

સંજય કોલેજનાં પહેલાં વર્ષમાં હતો. ઘર સુખી અને સંપન હતું. તે ભણવામાં હોશિયાર હતો. તે સુંદર અને સંસ્કારી હતો. તેના મા-બાપને એક નો એક જ દિકરો હતો અટલે લાડ કોડથી એનો ઉછેર થયો હતો.શહેરની પ્રખ્યાત કોલેજમાં તેનુ એડમિશન થયું હતું. ત્યાં બધા જ છોકરા છોકરાઓ સુખી કુટુંબમાંથી આવતા હતા. સંજયને જોતાં જ ગમી જાય તેવી એમની પર્સનાલીટી હતી સાથે તે ભણવામાં પણ હોશિયાર હતો. પહેલાં જ દિવસે સંજયની તરફ બધા આકર્ષાયા.સંધ્યાને સંજય પહેલી નજરમાં ગમી ગયો પણ હજુ તો કોલેજ શરુ થઇ એનો પહેલો દિવસ હતો. ધીમે ધીમે અઠવાડિયું થયું ત્યાં બધા છોકરા-છોકરીઓઍ ગ્રુપ બનાવ્યું જેમાં સંધ્યા અને સંજય બંને