હું પાછો આવીશ - 5

  • 3.5k
  • 1
  • 1.4k

હું પાછો આવીશ 5 ( ગયા અંકમાં આપણે જોયું કે અમર ને ફોન આવે છે કેધીરજનુ એક્સીડન્ટ થઈ જાય છે હવે આગળ........) ધીરજ ને એજ સમયે બ્રેઇન હેમ્રેજ થઈ જાય છે અને અમર જલ્દીથી ત્યાં પહોંચી જાય છે અને કહે છે કે,"મારા મિત્ર હું તને કંઇ નહી થવા દવું"અને જલ્દીથી હોસ્પીટલ લઈને જાય છે પણ હોસ્પીટલ પહોંચતા રસ્તામાં જ તે આ દુનિયામાંથી વિદાય લઈ લે છે.બધી જ ફોર્મલીટી પૂરી કરીને અમર મોડી રાત્રે ઘરે પહોંચે છે.બધા સૂઈ ગયા હતા પણ અમર ની માતા જાગતી હતી કારણકે જ્યાં સુધી બાળક