Year 5000 - 4

  • 4.3k
  • 1
  • 1.7k

દ્રશ્ય ચાર -કેપ્ટન અને હીરમ અને સ્વાતિ અને સાથે પ્રતીક પણ હવે યાન ના હોસ્પિટલ રૂમ માંથી યાન માં એન્જિન રૂમ તરફ આગળ વધવા લાગ્યા અને રાકેશ ને બાકી બધાને ઇન્ચાર્જ બનાવ્યો . એક દિવસ ચલતા જવાનું હતું પણ બને તેટલો ઓછો સમય બગાડી જલ્દી એન્જિન રૂમ માં જવાનું છે. કેપ્ટન ની પરિવાર અને તેના સાથે હિરમ ની માતા અને સ્વાતિ ના બાળકો બધાને એક રૂમ માં રાખ્યા બાળકો એકલા ના રાખી શકાય અને બીમાર હિરામ ની માતા પણ એકલા ના રહિસકે એટલા માટે કેપ્ટન ને પત્ની અને એમની બે જુડવા છોકરીઓ જેમની ઉંમર વીસ વર્ષ ની હતી આ બધા