આત્મહત્યા.... શબ્દ સાંભળતા જ ધ્રુજી જવાય છે...ખબર નઈ લોકો કરતા કેમ હશે....!!! તેના પર હાલમાં એક રિસર્ચ થયેલું. જે બિલ અને મિલિંડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા થયેલ. તે રિસર્ચ વિશે Kamala Thiagarjan કે જે એક પત્રકાર છે તેણે ન્યુ યોર્ક ટાઇમ્સ અને બીબીસી ટ્રાવેલ એન્ડ ફોર્બ્સ ઇન્ડિયા માં એક આર્ટિકલ લખ્યો હતો. જેના અમુક અંશો હું જણાવવા ઈચ્છીશ. દુનિયા ની દૃષ્ટિએ ઇન્ડિયામાં થતાં આત્મહત્યા ના કિસ્સામાં 37% મહિલાઓ તથા 26% પુરુષોની આત્મહત્યાના કિસ્સા નોંધાય છે. પુરુષો ના આત્મહત્યા માં મૃત્યુ ના આંકડા વધુ છે જ્યારે સ્ત્રીઓમાં આત્મહત્યા ના પ્રયત્નો ના આંકડા વધુ છે.એક રસપ્રદ માહિતી એ પણ છે