લવ ની ભવાઈ - 42

  • 3.4k
  • 2
  • 952

હવે આગળ, દેવ અમરેલી પહોચતા જ ભાવેશને કોલ કરી દે દીધો ,થોડીવારમાં જ ભાવેશ બસ સ્ટોપ પર પહોચી ગયો .પણ દેવ હજી સુધી આવ્યો ના હતો દેવની બસ હજી સુધી આવી ના હતી ભાવેશ દેવની રાહ જોવા લાગ્યો થોડી જ વારમાં ભાવેશ પોતાનો મોબાઈલ કાઢી મથવા લાગ્યો ગાડી પર બેઠા બેઠા .બીજી તરફ દેવ પણ બસ સ્ટોપ પર આવતા પોતાની જગ્યા એથી ઉભો થઈને દરવાજા તરફ ચાલવા લાગ્યો .બસ ઉભી રહેતા દેવ બસમાંથી ઉતરી આગળ ચાલવા લાગ્યો થોડે આગળ ચાલતા જ ભાવેશ તેને સામે જોવા મળ્યો થોડો ઉતાવળે ચાલીને ભાવેશ પાસે પહોચી તેને