પરાગિની 2.0 - 30

(36)
  • 3.5k
  • 1.9k

પરાગિની ૨.૦ - ૩૦ હોટલમાં જે રિસેપ્શન પર માણસ બેઠો હોય છે તે પરિતાને કહે છે કે તમારી સાથે જે લેડી હતી તે સામાન અહીં મૂકી જતી રહી છે. પરિતા તે બેગ ચેક કરે છે કે તેમા પૈસા મૂક્યા હતા તે છે કે નહીં? બેગમાં પૈસા નથી હોતા... તે માણસ કહે છે, ચેક આઉટ થઈ ગયું છે એટલે તમે હવે અહીં નહીં રોકાય શકો... પૈસા ભરી બીજો રૂમ લઈ શકો છો..! પરિતા પાસે પૈસા નથી હોતા... તેથી તે બેગ લઈને બહાર જતી રહે છે. પરિતાને ખબર નથી પડતી કે આટલા રાતે તે ક્યાં જશે..? લીનાબેન એક ગાડી ભાડે કરીને