Room Number 104 - 15

(28)
  • 4k
  • 2
  • 1.9k

Part 15 મારું મન આ કામ માટે મંજૂરી આપતું જ ન હતું સાહેબ એટલે જ એ દિવસે મેં નિલેશને ચોખ્ખી ના પાડી ને ત્યાંથી નીકળી ગયો. પરંતુ તે દિવસે રાતેજ મારી પત્નીએ મારી પાસે કારની ડિમાન્ડ કરતાં ખૂબ મોટો ઝગડો કર્યો. અને મને ધમકી આપતા કહું કે જો આ વખતે આપણા લગ્નની વર્ષગાંઠ પર તમે મને કાર ગીફ્ટમા ના આપી તો હું મારા દીકરાને લઈ ને પિયર જતી રહીશ. ક્યાંથી લાવું સાહેબ એના માટે કાર! આ મોંઘવારીમા ઘર માંડ ચાલતું હતું. ઉપરથી મારા માં બાપુજી ની બીમારીનો ખર્ચ કેમ બધું ભેગું કરતો હતો એ મારું મન જાણતું હતું. એની