ટોય જોકર - 14

  • 3k
  • 1
  • 1.3k

પાર્ટ 14 આગળ તમે જોયું કે શહેર માં સાત સાત ફેમેલીનું એક સાથે હત્યા થાય છે. હેતુ ને જોકર પોતાની સાથે લહી ગયા હતા. સુરું મણીનો દીકરો જયરાજ બદલો લેવાની વાત કરે છે. રાકેશ આ જોકરને રોકાવાનું આયોજન બનાવે છે. હવે આગળ સવારે વહેલા ઉઠીને દિવ્યા પોતાની ટોય શોપે જવા માટે નીકળે છે. તેના માટે કાલની રાત મહામહેનત થી નીકળી હતી. તેની અધિરાય હવે શરમ સીમાએ પહોંચી હતી. તેને હવે જાણવુંજ હતું કે તેના ભાઈની હત્યા કરવામાં આવી છે કે નહીં. બીજો એ સવાલ ઉતપન્ન થતો હતો કે જો મારા ભાઈ ની