નારાજ દિલ - 2 (કલાઈમેક્સ - અંતિમ ભાગ)

(11)
  • 2.8k
  • 4
  • 1.3k

કહાની અબ તક: નીતિ બહુ જ સીધી અને પ્રેમાળ છોકરી છે. પણ છેલ્લા અમુક સમયથી એ કોઈના પર પણ કારણ વિના જ ગુસ્સો કરતી થઈ ગઈ છે! એના દિલમાં કોઈના માટે નારાજગી છે! આજે તો ફ્રેશ ફીલ કરવા એ કોલેજ બાદ એક ગાર્ડનમાં બેસી ગઈ. બેગ બાજુમાં મૂકીને એના માથાને પકડી રહી. ભૂતકાળને વાગોળતા એને એક નામ મોં પર આવી ગયું - 'મહેન્દ્ર'. એને યાદ હતું કે પોતે મહેન્દ્ર એને બહુ જ ગમતો હતો ત્યારે એ બંને કોલેજના કેન્ટીન માં કોફી પી રહ્યા હતા. નીતિ એને એને કહેલું કે કોઈને પ્યાર કરે છે તો મહેન્દ્ર ઉદાસ થઈ ગયો હતો. આખરે