ભારેલો અગ્નિ - 3 - છેલ્લો ભાગ

(29)
  • 11k
  • 1
  • 5.2k

આગળ આપણે ખંડ - 2 સુધી જોયું. હવે આગળ...ખંડ-૩ 'સિંહનું ભૂમિશયન' પણ અન્ય ખંડ ની જેમ નાના નાના કુલ આઠ પ્રકરણમાં વિભાજીત થયેલો છે. જેમાં પ્રથમ શહીદ મંગળના મૃત્યુ પછી અપક્વ બળવામાં રુદ્રદત્તનું અહિંસા પ્રગતાવતું પાત્ર અહીં દેખાઇ આવે છે. ગૌતમને બચાવવા ગયેલા રુદ્રદત્ત કલ્યાણી અને ત્ર્યમ્બકને પોતાનું અતીત બતાવતા શસ્ત્રભાંડરનો નાશ કરે છે. ત્યારબાદ અપક્વ બળવામાં શંકર ખલાસી તક મળતા રુદ્રદત્તને ગોળીથી વીંધી નાખે છે. અને ગોળી વાગતા જ 'ૐ' નું ઉચ્ચારણ કરતા રુદ્રદત્ત ઢળી પડે છે. આમ, તેઓ શંકરના હાથે મૃત્યુ પામે છે. ગૌતમ રુદ્રદત્તના અંતિમ સંસ્કારમાં પહોંચે છે. પોતાને તે ગુનેગાર માને છે કે પોતે રુદરદત્તને બચાવી