ઓપરેશન રાહત ભાગ-૫

  • 4.9k
  • 1
  • 1.7k

Djibouti Noon, 1 એપ્રિલ 2015 હજુ તો સવારે 7:00 વાગે આઈએનએસ સુમિત્રા જીભૂતી પહોંચ્યું હતું. થાકેલા સૈનિકો આરામ કરતા હોય છે એવામાં બપોર ના સમય એ કમાન્ડર મોકાશી માટે હેડ ક્વાર્ટર માંથી બીજો આદેશ આવે છે. આ આદેશ મુજબ કમાન્ડર એ યમનની બીજી કોઈ જગ્યાએથી ભારતીય નાગરિકોને રેસકયુ કરવાના હતા. 1 એપ્રિલ એ જ યમન ના અલ હુદેદા શહેરમાં એક ડેરી ઉપર સાઉદીના વિમાનોએ બોમ વરસાવ્યા હતા. ઘણા બધા ભારતીયો અલ હુદેદા માં નિવાસ કરતા હતા. અને કેટલાક ભારતીયો આ જગ્યા પર કામ પણ કરતા હતા. જેથી તાત્કાલિક ધોરણે ફુલ સ્પીડ પર આઈએનએસ સુમિત્રા અલ હુદેદા તરફ પોતાનો પ્રવાસ આરંભ