ઓપરેશન રાહત ભાગ-૨

  • 4.9k
  • 1
  • 1.9k

Night of ૩૧ માર્ચ ૨૦૧૫ આઈએનએસ સુમિત્રા પર રહેલ દરેક યાત્રી 31 માર્ચ 2015 ની રાત જાગતા રહીને વિતાવે છે અને આ તમામ 150 સૈનિક હવે પછી આવનારી દરેક ચુનોતી નો સામનો કરવા માટે તનથી અને મનથી સજ્જ થઇ રહ્યા હોય છે. આ જહાજ પર હવે 150 ખુબ જ સરસ રીતે ટ્રેઈન થયેલા સૈનિકો સિવાય ના અસંખ્ય સામાન્ય લોકો આવવાના હતા. આ સિવિલિયન લોકોમાં શારીરિક અને માનસિક રીતે કમજોર વૃદ્ધ, બાળકો તેમજ મહિલાઓ પણ આવવાના હતા. આ યુદ્ધ જહાજ માં જગ્યા ના અભાવ ની સાથે રાશન પણ ખૂબ મર્યાદિત માત્રા માં હતું. પરંતુ ભારતીય નેવી સૈનિકો મન થી તૈયાર હતા