It's time to leave the Earth - 3

  • 4.9k
  • 1
  • 1.5k

શોર્ય ઓરડી માંથી બેડ રૂમ માં આવે છે. તેના મગજ માં અત્યારે વિચારો નુ ઘોડાપૂર ચાલી રહ્યુ છે.તે ઉભો થાય છે અને ટેબલ ડેસ્ક પર બેસે છે.કાગળ અને પેન્સિલ લઈ ને કશુંક દોરવાની કોશિશ કરે છે.પરંતુ દોરતા દોરતા ક્યારે શોર્ય ની આંખ લાગી જાય છે તેની શોર્ય ને ખબર રહેતી નથી.બીજા દિવસ ની સવારે શોર્ય ઉઠે છે અને તૈયાર થઈ ફરી તેની લેબ પર પહોંચે છે."આરોહી, મિસાઈલ તૈયાર થવામાં હજુ કેટલો સમય લાગશે?""હજુ ઓછા માં ઓછા 2 દિવસ તો લાગશે""હમમ....""તો ત્યાં સુધી આપણે તેને કઈ કઈ જગ્યા એ અને કયા કયા સમયે વિસ્ફોટ કરવી તેની પ્લાન