કરુણા - 5 - સત્ય.....

  • 5.5k
  • 1
  • 1.6k

સત્ય….. સત્યને સમજ્વા માટે કુદરત – પ્રકુતિ આપણને કેટકેટલા સંકેતો આપે છે પણ આપણે આ સંકેતો સમજ્વાનો પ્રયત્ન કરતા જ નથી ,પછી આપણે ઇશ્વર – અલ્લાહ ,સર્વે પોત પોતાના ભગવાનને ફરિયાદ કરી છીએ કે ભગવાન આપણા કામ કે ફરિયાદ સાંભળતા નથી . ઇશ્વર તો આપણને ઘણા સંકેતો ને સંદેશાઓ આપે છે સત્યના માર્ગે ચાલવાના પણ આપણે જ જડ બુધ્ધિ કયાં કઇ સમજીએ છીએ ,આવા જ સત્યના સંકેતો – સંદેશો આપણા બધાના જીવનમા આવ્યા હશે પણ આપણે તેને ના સમજ્યા એટલે આવેલી ને મળેલી ઘણી સારી તકો આપણે ગુમાવી બેઠા