જીવન નો સંગાથ પ્રેમ - 18

  • 3.7k
  • 1.3k

જીવન નો સંગાથ પ્રેમ ભાગ-૧૮ જય શ્રી કૃષ્ણ મિત્રો ,આગળ ના ભાગ માં જોયું કે રાહુલ અને સંજના એકબીજાને મળીને પ્રેમ થી વાતો કરે છે..અને અચાનક રાહુલ સંજના ની સામે ઘૂંટણીએ બેસીને propose કર્યું કે શું તું મારા પ્રેમ નો સ્વીકાર કરીશ? હવે આગળ.... સંજના રાહુલ ને આ રીતે જોઈને ચોંકી જાય છે...અને બોલવા લાગે છે રાહુલ ને કે તું આ શું કરે છે?ને એનાં મન માં એક જાત ની ખુશી પણ હોય છે..કે રાહુલ એને આ રીતે propose કરે છે...મનોમન હરખાતી હોય