The conspiracy he was innocent may be (coniuratio) - 87

  • 2.4k
  • 958

પ્રેસિડેન્ટે પેલા ઓફિસર ની સામે હાથનો ઇશારો કરીને કહ્યું એ તમને જ ફોન લગાવતા હતા.પ્રેસિડેન્ટ એ કશી જ ચર્ચા કર્યા વગર ડેનિમ ને કહ્યું, she women want sue me.ડેનિમે મીલીના ની સામેેેે જોયા વગર જ કહ્યું તાળી ક્યારેય એક હાથે નથી વાગતી.કોઈક કશુંક વચમાં બોલવા જાય તે પહેલા જ મીલીના એ કહી દીધું હું અહીં તાળી પાડવા નહોતી આવી હું મારું કામ કરવા આવી હતી એન્ડ I did well what was mine.ડેનિમ નો ઈગો જાાયઝ હતો કેમ કે તેઓ ઓલ most conspiracy નું દમન કરી ચૂક્યા હતા અનેેે એટલે જ એવા અહંકારી સ્વરમાં ડેનિમે મીલીના ને કહ્યું, you will get