પરાગિની 2.0 - 29

(45)
  • 3.5k
  • 1.7k

પરાગિની ૨.૦ - ૨૯ પરાગ અને રિની બંને વાત કરતા હોય છે અને એક છોકરી આવી બંનેની વચ્ચે પરાગ તરફ મોંઢુ કરી ઊભી રહી જાય છે અને પરાગને મોટી સ્માઈલ આપે છે. રિની પહેલા ચોંકી જાય છે અને જોઈ છે કે તે છોકરી પરાગને જ જોયા કરતી હોય છે. રિની બોલે છે, આ છોકરીને હું નથી દેખાતી કે શું? વચ્ચે આવીને ઊભી રહી ગઈ..! પરાગ રિની તરફ જોઈ છે, પરાગને સાફ દેખાય છે કે રિનીને જલન થાય છે અને તે અકળાઈ રહી છે. પરાગ રિનીને વધુ અકળાવવા તે છોકરી તરફ જોઈ નાની સ્માઈલ આપે છે. રિની પરાગ તરફ જોઈ છે