મારા કાવ્ય - 7

  • 4.6k
  • 1.5k

1. તને મારો બનાવી દઉંતને મારી આંખમાં તો ડાઉનલોડ કર્યો છે,તું કહે તો તને મારા દિલ માં સેવ કરી દઉં.તને મેં મારી ફેસબુક વોલ માં તો રાખ્યો છે, તું કહે તો ફેસબુક ની સ્ટોરી બનાવી દઉં.તને મેં મારી ફોનની ગેલેરીમાં તો રાખ્યો છે,તું કહે તો મારું વોટ્સએપ ડીપી બનાવી દઉં.તને મેં મારું ઇન્સ્ટા નું પેજ તો બનાવ્યું છે,તું કહે તો ઇન્સ્ટાની હાઈલાઇટ બનાવી દઉં.તને મેં મારી સ્નેપચેટ માં તો રાખ્યો છે,તું કહે તો મારો સ્નેપશૂટ બનાવી દઉં.તને મેં મારા માઈન્ડમાં પ્રોટેકટ તો કર્યો છે,તું કહે તો તને હું બધામાં ફેમસ કરી દઉં.2. તું કેમ નથીચાલતાં ચાલતાં બધે હું તને જ શોધું