શું છે આપણું ભવિષ્ય ..? - 2

  • 5.3k
  • 1
  • 2k

જય શ્રી કૃષ્ણ મિત્રો , તો આજે આપણે આગર વાત કરીશું ભવિષયની. કે કઈ કઈ આજની આપણી ભૂલો છે જેનાથી ભવિષ્ય ખતરામાં આવી શકે છે. Part - 1 માં આપણે વાત કરી global warming. આજે આ Part - 2 માં આપણે વાત કરીશું Nuclear Waste ની. Nuclear waste nuclear waste કેવી રીતે થાય છે અને તેની અસરો : Nuclear Fission reaction માં કામ આવતી લાકડીઓ જેને uranium Road કહેવાય છે. જેની અંદર એટલી તાકત છે કે તે લગભગ 6-7 વર્ષ સુધી આપણે વિજળી આપે. પણ સમય જતાં આની આ તાકાત ખત્મ થઈ જાય છે. પછી આ લાકડીને