ઉત્સવ ! જીવન મરણ વચ્ચે નો !

  • 3.6k
  • 1.1k

ઉત્સવ ! જીવન મરણ વચ્ચે નો ! " મમ્મી મમ્મી મમ્મી મમ્મી મમ્મી જલદી આવ મમ્મી મમ્મી મમ્મી " નિરવ જોર જોર થી બૂમો પાડતો ધર માં આવ્યો . " શું થયું કૂતરું કરડી ગયું? કે સિંહ ખાઈ ગયો તને ? કેમ આટલી બધી બૂમો પાડે છે હવે બોલ ઝટ શું થયું " સવિતા બેન હાંફતા હાંફતા બોલ્યા . " ના , ના તો મને કૂતરું કરડયુ છે કે ના તો મને સિંહ ખાઈ ગયો છે પણ એનાથી પણ વિશેષ છે તું વિચાર ને " નિરવ હસતો હસતો સવિતાબેન ને વ્હાલ કરતો બોલ્યો . " નિરવ