લોન્ગ ડિસ્ટન્સ

(13)
  • 3.7k
  • 1
  • 1.3k

પ્રસ્તાવના મનસ્વીને ભવ્ય સફળતા મળી. વાંચકોનો ઉત્સાહ અને ટિપ્પણીઓએ મને સતત સારું લખવામાં મદદ કરી. ખુશીની વાત એ છે કે મનસ્વી પુસ્તકનું આકાર લઈ રહી છે. મનસ્વીની ઈ-બુક રૂપે ભવ્ય સફળતા પછી પુસ્તકને પણ તમે આવકારી લેશો તેવી આશા છે. "લોન્ગ ડિસ્ટન્સ" એક ડોક્ટરની વાત છે. તેની લાગણીઓની વાત છે. તેના અનુભવો, ઈચ્છાઓ,મિત્રતા, સબંધ જેમાં ડિસ્ટન્સ એટલે જ આ નવલકથા! - અલ્પેશ બારોટ પ્રકરણ-૧ લોન્ગ ડિસ્ટન્સ દરવાજો ખુલ્યો, ઓરડામાં ઉજાસ ભરાઈ ગયો. બહાર વરસાદી પવન હતો. હું બાલ્કનીમાં આવી ઊભી રહી. વરસાદી નાની બુંદો ચહેરા પર પડી રહી હતી. રાતની તુટક ઊંઘના કારણે માથું ફાટી રહ્યું હતું. મેં હવામાં