સાપસીડી…..21... બેઠકમાં એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો કે વારંવાર વરસાદમાં રસ્તાઓ ખરાબ થાય છે અને પાણી ભરાઈ જાય છે. આનો કાયમી ઉપાય શોધવો રહ્યો. પ્રતીક એન્જીનીયર હતો એને સમજતા વાર ન થઇ કે ભ્રષ્ટચાર વગર આ શક્ય નથી .ગમે તેટલું કરીએ તો પણ આ થશે જ નહિતર રાજકરણીઓ કે વહીવટીતંત્ર બને ભૂખ્યા રહેશે. નવી ટેકનોલોજી વિકસાવવી પડે જેની મોટી કિંમત પણ ચુકવવાની તૈયારી જોઈશે. ..પ્રતિકે વિચાર્યું કે એક વરસ કાઢવાનું છે .એકવાર ઇલેક્શન ડિકલેર થlય અને ટિકિટમાં એનું સિલેક્શન થઇ જlય એટલે બસ એમl જ સમય આપવાનો છે. આ દરમ્યાન પાર્ટી અને સમાજને ધ્યાનમાં