અણજાણ્યો સાથ - ૨૦

(25)
  • 4k
  • 2
  • 1.5k

પ્રેમ!!! કેટલાક અલગ અલગ પ્રકાર છે ને, દુનિયા માં પ્રેમનાં, મા-બાપ નો પ્રેમ, પતિ-પત્નિ નો પ્રેમ, દોસ્તી નો પ્રેમ, કે પછી ભાઈ - બહેન નો પ્રેમ. કદાચ દરેક સંબંધ માં કયાંક ને કયાંક નાનો મોટો સ્વાર્થ છુપાયેલો હોય છે. પણ એક એવો સંબંધ એવો પ્રેમ પણ આ દુનિયામાં હજુ જીવીત છે, કે જેમાં અંશ માત્ર પણ સ્વાર્થ નથી. ને એ છે ઈશ્વર ધ્વારા બનાવેલા એક અણજાણ્યા સંબંધ નો પ્રેમ. જેમ સપના ને રુદ્રાક્ષ નો પ્રેમ. તો ચાલો જાણીએ આ બંને નો અણજાણ્યો સાથ ને આ અવિરત વહેતો પ્રેમ હજુ સપના માટે કેટલા ચડાવ- ઉતાર લાવે છે.