અણજાણ્યો સાથ - ૧૯

(27)
  • 4.6k
  • 1.5k

ન જાણ્યું જાનકી નાથે, કે સવારે શું થવાનું છે. આવનાર ક્ષણ કોના માટે કેવી હશે, એ કયાં ખબર પડે છે, જો પડતી હોત તો, મનુષ્ય પોતાની સર્વ શક્તિ દાવ પર લગાવી દે, ભવિષ્ય બદલવા માટે. સપના ને પણ કયાં ખબર હતી, કે સમય આટલો ભયંકર વળાંક લેશે. તો ચાલો જોઈએ સપના નો સફર. સપના નાં ફોન પર અજાણ્યા નંબર થી ફોન આવે છે, એ ફોન રુદ્રાક્ષ ના મમ્મી નો હોય છે. એમણે રુદ્રાક્ષ નાં એક્સિડન્ટ ની જાણ કરવા સપના ને ફોન કર્યો,ને હોસ્પિટલ આવવા જણાવ્યું. રુદ્રાક્ષ નાં