ધ મિસ્ટ્રી ઓફ સકેલેટન લેક ( ભાગ ૨૧ )

(12)
  • 3.2k
  • 2
  • 1.3k

ફ્લેશબેક પાછળના ભાગમાં જોયું કે બુકાનીધારી ફરી પેલા જગુડાને મળે છે અને એને ધમકી આપે છે . એ ડરી જાય છે અને એ વિચારીને બુકાનીધારીની બધી રીતે મદદ કરવાની બાંહેધરી આપે છે કે આમ પશુની જેમ કપાઈને મરવા કરતા બોસ સામે જઈને બંદૂકની ગોળી ખાવી સારી .ભાગ ૨૦ અંતિમ વાર્તાલાપ " પોલિસ....!!? એનાથી બચાવવાનું મારા પર છોડી દે , તારો વાળ પણ વાંકો નઈ થવા દવ . બસ માત્ર એક જ શરત છે મારી ..." " શુ ...!!? " " તારાથી શક્ય એટલી મદદ કર ...બદલામાં હું તને મદદ કરીશ...બોલ છે મંજુર ...!??" " અંઅઅ....મંજુર ..." હવે