ધ મિસ્ત્રી ઓફ સકેલેટન લેક ( ભાગ ૨૦ )

(12)
  • 3.7k
  • 1
  • 1.2k

ફ્લેશબેક પાછળના પ્રકરણમાં આપડે જોયું કે સ્વાતિ અચાનક ઊંઘ માંથી ઉઠે છે અને એને હાસ થાય છે . કે પોતે એક ભયાનક સપનું જોયું હતું . પરંતુ એના ઢીંચને ભયાનક ઇજા થયેલી હતી , એવી જ ઇજા જે પેલા સ્વપ્નમાં એને થઈ હતી તે ગભરાઈને મહેન્દ્રરાય પાસે જતા ખબર પડે છે કે એને પણ આવુજ ભયાનક સપનું આવેલું . ત્યાં ઘરના નોકર બાબુકાકા આવીને જણાવે છે કે આ ઘાવ તો કાલે થયેલા ગાડીના અકસ્માત ના છે . આ વાતની હકીકત જાણવા બંને સોમચંદના ઘર તરફ નીકળે છે આગળ વાંચો ....છેલ્લા પ્રકરણનો છેલ્લો ફકરો " હા ..કાલે રાત્રે .....એક ગાડી