પેરાનોર્મલ પ્રોટેક્ટર કૉ - 6

(12)
  • 2.7k
  • 1.3k

દ્રશ્ય છ -મેઘના જર્જરિત ભીની આખો થી શક્તિ સામે જોઈ ને બોલી "મે રાત્રે ના પાડી હતી પણ છતાં તેઓ મારી વાત સાંભળી નહિ મારે ગાર્ડન સામે જ ઉભુ રેહવા નું હતું"શક્તિ તેના ખભા પર હાથ મૂક્યો અને એને કહ્યું "આ તરી ભૂલ નથી શાંત થઈ જા" તેને સમજાયું હતું કે હાલ તે કઈ પણ કહે તેવી હાલત માં નથી તેને આ વિશે સેમ ને પૂછવા નું વિચાર્યું પણ સેમ ક્યાંય દેખાયો નહિ એ તેને મળવા માટે દોડતી એના રેસ્ટોરન્ટ માં ગઈ સેમ ત્યાં કસ્ટમર સાથે વાત કરતો હતો અને જોઈ ને શક્તિ ને એનો હાથ ઊંચો કર્યો અને બોલાવ્યો