પેરાનોર્મલ પ્રોટેક્ટર કૉ - 5

(11)
  • 3.4k
  • 1
  • 1.5k

દ્રશ્ય પાંચ -મેઘનાને ફરી પૂછયું સુ કહ્યુંશક્તિ ને જવાબ આપ્યો“ મે એ દુષ્ટ આત્મા અને ડેવિલ બનેને જોયા જ્યારે તે લાશો ના ઢગલા વાળા રૂમ માં હતી ત્યારે તે ઢગલા ઉપર ચામાચીડિયાં ની જેમ છત ને ચોંટીને મોટી પાંખો વડો લોકો ના લોહીથી લથપથ એ ડેવિલ જેનો રંગ લોહી ના કારણે જોઈ સકાયો નહિ પણ એને ઓળખવા માટે એની એક જલક કાફી હતી મારા માટે હા તે જ ડેવિલ હતો"મેગના ને પૂછ્યું “હવે સુ કરવાનુ છે આપડે તો આત્માને હરવા ની તૈયારી કરી એ જો ડેવિલ પણ જોડે આવશે તો શહેર ને બચવું મુશ્કેલ પડી જસે"શક્તિ કહ્યું " પેહલા આત્માનો