કુદરતના લેખા - જોખા - 26

(20)
  • 4.3k
  • 2
  • 2k

આગળ જોયું કે મયુરના બધા જ મિત્રો ઘરે ગયા પછી મયૂરને ઘરમાં ખાલીપો લાગી રહ્યો હતો એટલે આ ખાલીપો દૂર કરવા માટે પોતાના ગામડે જવાનું નક્કી કરે છે. આ બાબતની મીનાક્ષીને જાણ કરીને ગામડે જવા નીકળે છે હવે આગળ........ * * * * * * * * * * * જામખંભાળિયા થી ૨૫ કિલોમીટર દૂર ઝાકસિયા ગામ આવેલું છે. જ્યાં મયુરે પોતાનું બાળપણ વિતાવ્યું હતું. ગામ ખૂબ નાનું, વધીને ૧૦૦૦ ની વસ્તી ગામમાં રહેતી હશે. પરંતુ ગામનો સંપ એટલો સારો કે કોઈ પણ સુખ દુઃખના પ્રસંગે ગામના લોકો પાસે આવીને ઊભા રહે.