વેધ ભરમ - 45

(220)
  • 9.9k
  • 9
  • 5.2k

રિષભે ફોટા પાછળ રહેલુ કાર્ડ ખોલ્યુ અને વાંચ્યુ એ સાથે જ તેના મોઢામાંથી ગાળ નીકળી ગઇ અને તે બોલ્યો “ઓહ માય ગોડ આ તારીખ હું કેમ ભુલી ગયો. આટલા વર્ષોથી આ તારીખ મને યાદ રહેતી અને બરાબર આજ વર્ષે હું કેમ ભુલી ગયો.” તેણે કાર્ડને ફરીથી ધ્યાનથી વાંચ્યુ . કાર્ડ અનેરીના માસીએ તેને આપ્યુ હતુ. ત્યારબાદ રિષભે કાર્ડને ફરીથી તેની જગ્યા પર મૂકી દીધુ. થોડીવાર બાદ અનેરી આવી એટલે રિષભે કહ્યું “ઓકે આપણે ક્યાં અવધમા જ જમવા જઇશું?” અનેરીએ કહ્યું તને જ્યાં ગમે ત્યાં મને તો બધે જ ચાલશે. આ સાંભળી રિષભે કહ્યું “ઓકે તો ચાલ તુ ઘર લોક કરીને