૧.ચાલ આવ તુંચાલ આવ તુંમધદરિયે નૌકાપાર કરીએચાલ આવ તુંજીવતર નૈયાને કિનારે કર્યેચાલ આવ તુંસંગાથે સથવારોઅહિં પામીએચાલ આવ તુંઘૂઘવતો સાગરશાંત કરીએચાલ આવ તુંહાથમાં હાથ ધરીજીવી જાણીએ૨."ભણકારા"ભ્રમમાં રહ્યોઆઝાદી મળી હજુરહ્યો ગુલામ...!!આઝાદી કાજેસહ્યું ઘણું તોયે એરહ્યો ગુલામ...!!ગુલામી તળેદબાયો આજ પ્રથાજૂની સંઘરી..!!એવી આઝાદીથૈ ભણકારા વાગેકેવી ગુલામી..!!૩."ખારવો"ખેડે દરિયો ખારવો સહારો લૈ પાર ક્રે માર્ગદિશાસૂચકસમ મધદરિયેએ દીવાદાંડીભવસાગરતરી જઈએ જેમમળે ઉજાસજીવતરનારાહી, સ્નેહ સંદેશફેલાવી રહ્યે૪."હકીકત"રાચું વાર્તામાં,ઉડું સ્વપ્ને, જાણુંસત્ય છતાંયે..!!છુપાયું અહીંસઘળું જે કંઇકમારું વિશ્વ એ..!!જીવન એક,વાર્તા અનેક, સત્યહકીકત એ..!!૫.થા તત્પર..!ત્યજી આળસઉઠ મંઝિલ સુધીકદમ માંડ...!!ખંખેરી નાખતુજ આળસ ઊભીકર ઓળખ...!!શત્રુ મોટો ભૈમાણસ તણો સદાઆળસુ પીર...!!ઉઠ ઊભો થાથા તત્પર ખંખેરીતુજ આળસ...!!૬.ખોરડે ઉજાસકોડિયું બળેઅંધકાર હટાવેઉજાસ પાથ્રે..!!ખોરડું નાનુંઅંધકાર હટે તેઅંત: ઉજાસે..!!ભીતર ઝરણુંઝળહળે ઉજાસકેરો દીવડો..!!ખોરડે ભર્યાલાગણી, સ્નેહ, શૌર્યકેરા